ગુજરાત વિષે

Welcome to your ગુજરાત વિષે

1. હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

2. અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ?

3. નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ?

4. કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ?

5. ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે ?

6. ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

7. મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ?

8. કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

9. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ?

10. ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ?