ગુજરાતી સાહિત્ય

Welcome to your ગુજરાતી સાહિત્ય

1. સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે?

2. લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.

3. રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો.

4. નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે?

5. આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો.

6. પગરખું શબ્દ નો સમાસ જણાવો.

7. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો.

8. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ?

9. જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

10. નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?