Sorry! You are Blocked from seeing the Ads

ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 02

Welcome to your ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 02

1. નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ?

Sorry! You are Blocked from seeing the Ads
2. નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ?

3. નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ?

4. નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ?

5. 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ?

6. નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ?

7. ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ?

8. ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ?

9. કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ?

10. નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ?

Sorry! You are Blocked from seeing the Ads