ગુજરાતી ભૂગોળ

Welcome to your ગુજરાતી ભૂગોળ

1. એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે.?

2. એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે.?

3. ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે.?

4. જોડિયો ધોધ ક્યા આવેલો છે.?

5. સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે.?

6. ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે.?

7. ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.?

8. મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે.?

9. લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે.?

10. ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે.