ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

Welcome to your ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

1. ભારતની આઝાદી બાદ સૌપ્રથમ વિકાસ કરવામાં આવ્યો હોય તેવું હિલ સ્ટેશન કયું છે ?

2. જૈનગ્રંથોમાં કયા સ્થળને રિયાણપતન તરીકે ઓળખાતું ?

3. મણિભદ્રવીરનું ધડ કઈ જગ્યાએ પૂજાય છે ?

4. કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ?

5. બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

6. વિશ્વનું પ્રથમ ગોલ્ડ પ્લેટેડ ગ્રંથ મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે ?

7. દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો ?

8. રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ?

9. આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ?

10. "ધમાલ" કઈ જાતિનું લોકનૃત્ય છે ?