ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ: 03 Welcome to your ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ: 03 1. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે. ? પાંડોરી માતા ઉત્સવ દરિયાપીરનો ઉત્સવ નોકટી દેવી ઉત્સવ ઢીંગલા બાપા ઉત્સવ None 2. ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે. ? 1 2 3 4 None 3. બિલાવલ રાગ ક્યાં ઉત્પન્ન થયો છે. ? ઉત્તર ગુજરાત વેરાવળ વડોદરા કચ્છ None 4. દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે. ? રાઠવા ભીલ કુંકણા દુબળા None 5. સુરત અને ભરૂચ જિલ્લાના ____ લોકોમાં ઘોઘારાયની છડીનો ઉત્સવ યોજાય છે. ભોઈ પોમલા ખારવા કુણબી None 6. કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે. ? પાવરી પુંજ હલોતરા ચંદ્રાવળા None 7. તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે. ? કારતક સુદ એકાદશી કારતક વદ પાંચમ કારતક સુદ પાંચમ કારતક વદ એકાદશી None 8. ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે. ? હોળી પછી હોળી પહેલાં અખાત્રીજ કારતકી પૂર્ણિમા None 9. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં કયાં યોજાય છે. ? ઝાલોદ ધાનપુર જેસવાડા સંજલી None 10. સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે. ? ઇંડાકૂકડી આંબલી કાઢવાની આંબલી પીપળી નગોલ None Time's up