ગુજરાતનો ઈતિહાસ

Welcome to your ગુજરાતનો ઈતિહાસ

1. માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

2. ગુજરાતનો સુવર્ણ યુગ કયો ગણાય છે.?

3. જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા.?

4. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે.?

5. શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા.?

6. કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

7. જમાદાર કેરી કયાંની વખણાય છે.?

8. કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસામાં ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી.?

9. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી.?

10. નવજીવન માસિક કોણે શરુ કર્યું હતું.?