Sorry! You are Blocked from seeing the Ads

ગુજરાતનો ઈતિહાસ

Welcome to your ગુજરાતનો ઈતિહાસ

1. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?

Sorry! You are Blocked from seeing the Ads
2. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ?

3. આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?

4. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

5. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?

6. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ?

7. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?

8. સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

9. 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

10. ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ?

Sorry! You are Blocked from seeing the Ads