ગુજરાતના મુખ્ય લોક સમુદાયો

Welcome to your ગુજરાતના મુખ્ય લોક સમુદાયો

1. મેર શબ્દ નો પરંપરાગત અર્થ જણવો.

2. મેર પ્રજા ક્યાં વસવાટ કરે છે.?

3. મેર કુટુંબ ની આગવી કુળદેવી કઈ હોય છે.?

4. ઉત્તરપ્રદેશમાં મહદ્અંશે ‘યાદવ' તરીકે કોણ ઓળખાય છે.?

5. રબારીઓ કેટલા પંથક માં વહેંચાયેલા છે.?

6. શિકારી શબ્દ પર થી કયો શબ્દ ઉતરી આવ્યો છે.?

7. સતાપર નાં કેટલા ગામો માં આહીરો વસે છે.?

8. રજપૂત અને મોરી શાખો કયા રબારી માં જોવા મળે છે.?

9. નાનાભાઈ ભરવાડ નાં કયા વિસ્તાર ના કેટલાક ભરવાડો ‘કાબરા' ભરવાડ તરીકે ઓળખાયા છે.?

10. ભરવાડ ના ૯૫ પરગણાં માંથી કેટલા પરગણાં મોટાભાઇ ભરવાડ નાં મનાય છે.?