કાયદો અને બંધારણ : 02

Welcome to your કાયદો અને બંધારણ : 02

1. ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા ( પોકેટ વીટો ) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

2. ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ( C & AG ) દ્વારા કઇ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

3. રાજ્યોની વિધાનસભાઓમાં ઈંગ્લોઇડિયન કોમનું પ્રતિનિધિત્વ : બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

4. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી ! કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?

5. " સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે . આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

6. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

7. ‘ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

8. ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કૂલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

9. 1946 માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો

10. કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન મંડલ આયોગની રચના કરવામાં આવી ?