કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023

Welcome to your કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023

1. ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

2. તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ?

3. ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ?

4. વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ?

5. તાજેતરમાં ક્યા શહેરમાં મિલટરી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ?

6. તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ?

7. પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

8. ભારતની સોલર મોડ્યૂલ ઉત્પાદન ક્ષમતા ક્યા વર્ષે 95 GW સુધી પહોંચશે ?

9. તાજેતરમાં ક્યા દળોએ ત્રિશક્તિ પ્રહાર અભ્યાસનું આયોજન કર્યું હતું ?

10. વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) ક્યારે મનાવાય છે ?