કરંટ અફેર્સ ડીસેમ્બર ૨૦૨૨ Welcome to your કરંટ અફેર્સ ડીસેમ્બર ૨૦૨૨ 1. ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ? મજૂરા માણસા ઘાટલોડિયા દહેગામ None 2. તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા None 3. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી None 4. સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? જાપાન ભારત રશિયા ચીન None 5. ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ચીન ઈટાલી જાપાન ફિજિ None 6. તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ? ઈશાન કિશાન રોહિત શર્મા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ None 7. ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? રાજસ્થાન ઓડિશા ઉત્તરાખંડ સિક્કિમ None 8. નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. આપેલ બંને એક પણ નહીં None 9. તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ? ઈન્ડોનેશિયા ફિઝિ ન્યૂઝિલેન્ડ આયરલેન્ડ None 10. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? રાજકોટ ભાવનગર જામનગર અમદાવાદ None Time's up