કમ્પ્યુટર ટેસ્ટ Welcome to your કમ્પ્યુટર ટેસ્ટ 1. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + G CTRL + H CTRL + I CTRL + Z None 2. સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + A CTRL + Y CTRL + X CTRL + D None 3. કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ? 14 10 11 12 None 4. લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + P CTRL + L CTRL + K CTRL + S None 5. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + P CTRL + E CTRL + S CTRL + A None 6. 1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ? 102 Bytes 10024 Bytes 1024 Bytes 124 Bytes None 7. ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. F10 F8 F7 F9 None 8. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + I CTRL + A CTRL + X CTRL + F None 9. રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + H CTRL + A CTRL + Z CTRL + U None 10. શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + I CTRL + H CTRL + A CTRL + F None Time's up