Welcome to your Constable Special Test: History
1. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ?
2. કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ?
3. ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?
4. કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?
5. ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?
6. ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો.
7. ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
8. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ?
9. "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ?
10. હિન્દ સ્વરાજના લેખક કોણ છે ?