Welcome to your Constable Special Test: 17
1. સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી.?
2. આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે.?
3. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે?
4. વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે.?
5. ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે?
6. સમગ્ર ભારતમાંપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવેછે?
7. સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?
8. બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સી.આર.પી.સી.-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે?
9. ‘હુમલા’ ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે.?
10. તાજેતરમાં ગુજરાતનું ક્યું રેલવે સ્ટેશન ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવે સ્ટેશન બન્યુ.?