Sorry! You are Blocked from seeing the Ads

Police Constable Test 10 : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ

Sorry! You are Blocked from seeing the Ads
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૨ Click Here

Welcome to your Constable Special Test: 11

Sorry! You are Blocked from seeing the Ads
1. ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?

2. નીચેના પૈકી ક્યું ઉપનામ રામનારાયણ વિ. પાઠકનું નથી.?

3. ______ની સંધિથી ત્રીજા અંગ્લો-મૈસુર યુદ્ધનો અંત આવ્યો.

4. “પ્રધાનમંત્રીની નિમણૂંક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.”ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

5. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રુપ વિકલ્પમાંથી શોધો. “ફડક”.

6. ઈ.સ. 1923 માં ‘‘રંગભૂમિ’’ નામનું ત્રૈમાસિક કોણે શરુ કર્યું હતું.?

7. રુઢિપ્રયોગમાં ક્યો અર્થ સાચો છે ? : કાગનો વાઘ

8. કમ્પ્યૂટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3 નું પૂરું નામ શું છે.?

9. દૂધ અને પાણીના 3 : 1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે.?

10. 1 ફેધમ = ............... મીટર

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
Sorry! You are Blocked from seeing the Ads