Welcome to your Constable Special Test: 10
1. ત્રેકુટકવંશની રાજધાની વિજયનિરુદ્ધપુર હાલ કયા જિલ્લામાં આવેલ છે.?
2. કલચરીવંશની રાજધાની કઈ.?
3. ગુર્જર નૃપતીવંશનો અંત કોણે કર્યો.?
4. રાષ્ટ્રકૂટો હાલમા કયા નામે ઓળખાય છે?
5. હ્યુએન સંગે કયા મૈત્રકવંશના રાજાના સમયમાં મુલાકાત લીધી હતી.?
6. હર્ષવર્ધનને ગુજરાતના કયા વંશ સાથે વૈવાહિક સંબંધો હતા.
7. ગુજરાત રાજયના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી.?
8. ગુજરાતના કયા જિલ્લામાં ડાયનાસોરના ઈંડના અવશેષો મળી આવ્યા હતા?
9. ગુજરાત રાજયમાં ‘ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ' (સિાંસ્કૃતિક વન ) કયા જિલ્લામાં આવેલ છે.?
10. બાલાસીનોર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે.?