Welcome to your Constable Special Test: 30
1. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ?
2. ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને......... તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. ‘હુમલા’ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ?
4. ટીઅર - ગેસનું રાસાયણિક નામ શું છે ?
5. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ?
6. ‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ?
7. મુલાકાતના પ્રકાર જણાવો.
8. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ?
9. નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ?
10. લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ?