Math and Reasoning Quiz : તલાટી ભરતી ક્વિજ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here

Welcome to your Math and Reasoning Quiz

1. એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં ૧૦ ગણો અને શેષ કરતાં ૫ ગણો છે, જો શેષ ૪૬ હોય તો ભાજ્ય શોધો.

2. એક સંખ્યાના ૩/૫ ગણાના ૬૦% કરવાથી ૩૬ મળે છે તો તે સંખ્યા શોધો.

3. જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?

4. ૬ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે ૨,૪,૬,૮,૧૦,૧૨, સેકન્ડના સમયાંતરે વાગે છે. ૩૦ મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?

5. ૩ વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર ૧૭ વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય ?

6. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14 ......

7. ત્રણ સંખ્યાઓનો સરવાળો ૧૩૬ છે જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોતર 2:3 , બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોતર 5:3 હોય તો

8. દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.

9. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં તેણે જવાબ આપ્યો, મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમર ત્રણ વર્ષ બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે. તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે.?

10. 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે?

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
[Declared] Gujarat Forest Guard Merit List 2022 : District Wise List