Welcome to your Current Affairs 2022 | March
1. ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ?
2. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?
3. તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ?
4. તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ?
5. ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન આયોજિત કર્યુ હતું ?
6. વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ?
7. 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ?
8. તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ?
9. તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ?
10. માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ?