LRD Jilla Falavani List 2023 : lrd bharti | lrd recruitment | ojas lrd | lrd bharti board | ojas lrd | lrd gujarat | gujrat police | gujarat police website | police bharti board | lrd result 2022 | gujarat police | lrd result 2022 ojas | LRD Jilla Falavani | gujarat police bharti pdf | lrd result 2022 pdf download | lrb gujarat | gujarat police bharti | lrd result | lrd result 2022 ojas | OJAS LRB Result | lrdgujarat2021.in result pdf | LRD Result Gujarat 2022 | LRD Result 2022 PDF Download | લોકરક્ષક ભરતી બોર્ડ 2022 pdf
LRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ જાહેર : ઉપરોકત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, સંદર્ભ-(૧) માં દર્શાવેલ ઠરાવની જોગવાઇઓ મુજબ લોકરક્ષકની કુલ:-૬૦૦૯ જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતાં સંદર્ભ-(૨)થી અધ્યક્ષશ્રી લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧ દ્વારા ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા ઉમેદવારોનું તા.રપ/૧૦/૨૦૨૨ તથા ત્યારબાદ તબકકાવાર પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તે પૈકી ભરતી બોર્ડ દ્વારા અત્રેની કચેરીને કુલ:- ૬૦૦૯ ઉમેદવારો પૈકી કુલ-૫૯૩૭ નુ પરિણામ પ્રસિધ્ધ કરેલ હોય, તે અંગેની આગળની જરૂરી કાર્યવાહી સારું આપના જીલ્લા/યુનીટને ફાળવેલ લોકરક્ષકોની ભરતી માટેના ઉમેદવારોની વિગત આ સાથે સામેલ રાખેલ છે.
LRD Jilla Falavani List 2023
લોકરક્ષક પરીક્ષા લેવાયને લગભગ ઘણો સામે થઈ ગયો, તથા તેનું રિજલ્ટ અને અન્ય પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. અને આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવરાઓ ક્યારનાએ તેમની જિલ્લા ફાળવણીની રાહ જોઈને બેઠા હતા.
LRD Jilla Falavani List 2023 – Highlight
આર્ટિકલનું નામ | LRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું નામ |
આપેલ માહિતી | LRD પરીક્ષાનું જીલા વાઈજ લિસ્ટ |
જાહેર થયાની તારીખ | 13.01.2023 |
વાર | શુક્રવાર |
PDF ડાઉનલોડ કરો | Click Here |
LRD પરીક્ષા જીલ્લા ફાળવણી લિસ્ટ 2023
સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ ના પત્ર ક્રમાંક: મહક/૧૦૨૦૧૩/ ૧૯૩૮/સ ની જોગવાઇઓ ઉપરાંત સામેલ બાંહેધરી પત્રના નમુના મુજબનું (ચારિત્ર્ય, વર્તણૂંક અને પૂર્વવૃત્તાંત/શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર સંદર્ભે) બાંહેધરી પત્ર ઉમેદવાર પાસેથી મેળવવાનું રહેશે.
LRD પરીક્ષા જીલ્લા ફાળવણી લિસ્ટમાં તમારું નામ કઈ રીતે તપાસવું?
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ ખોલો
- ત્યારબાદ સર્ચબારમાં જઈ https://lrdgujarat2021.in/ પર જો
- આ વેબસાઇટમાં ગયા બાદ બાજુમાં આપેલ ટાસકબાર જુઓ
- ટાસકબારમાં PDF નું ઓપ્શન આપેલ હશે તેમાં જયને પોતાના જિલ્લાનું નામ લખો
- નામ સર્ચ કરતાં જ તેમાં તમારું નામ આવશે
ખાસ નોંધ : તમામ જીલ્લાની PDF ફાઈલ અમારી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે. નીચે આપેલી ચેનલની લિંક દ્વારા PDF ફાઈલ ડાઉનલોડ કરો. |
ટેલીગ્રામ ચેનલ લિંક | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
Pingback: NDA Recruitment 2023 for Various 251 Posts - Ojas News
Pingback: MSU Baroda Recruitment 2023 for Various Posts - Ojas News
Pingback: LIC AAO Recruitment 2023 for 300 Posts - Ojas News