Welcome to your કાયદો અને બંધારણ
1. સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે ઘડાયો?
2. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે?
3. ભારતીય ગણતંત્રની લાક્ષણિક્તા શું છે.?
4. ભારતીય બંધારણના આમુખ ( પ્રીએમ્બલ ) માં સમાવિષ્ઠ ગણતંત્રની કલ્પના તથા સ્વાધીનતા , સમાનતા અને બંધુત્વના આદર્શ ક્યાંથી લેવામાં આવ્યા છે ?
5. રાજયનાં ઉચ્ચતમ કાયદાકીય અધિકારી
6. નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લું સત્ર કયા નામથી ઓળખાય છે ?
7. ભારતીય બંધારણના આધારે રાષ્ટ્રપતિ રાજયસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ?
8. ભારતની કેટલી મુખ્ય ભાષાઓ ‘ ઓફિશ્યિલ લેંગ્વજ ( કાર્યકારી ભાષા ) ' તરીકે માન્ય છે ?
9. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?
10. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?