Welcome to your Junior Clerk Special Test 03
1. વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ?
2. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?
3. કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?
4. ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ?
5. 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?
6. આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ?
7. ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ડાબી બાજુથી
8. એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે ?
9. 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો.
10. રેલ્વેના મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ?