જીલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ભરતી ૨૦૨૨

ગાંધીનગર જિલ્લો એ ગુજરાત, ભારતનો એક વહીવટી વિભાગ છે, જેનું મુખ્ય મથક રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે છે. તેનું આયોજન 1964માં કરવામાં આવ્યું હતું. તેનો વિસ્તાર 649 કિમી² છે, અને 1,391,753 ની વસ્તી છે જેમાંથી 35.02% શહેરી હતી (2001ની વસ્તી ગણતરી). જિલ્લામાં બે ઉપનગરો સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે – મોટેરા, અડાલજ. ચાર તાલુકાઓ છે – ગાંધીનગર, કલોલ INA, દહેગામ અને માણસા – અને 216 ગામો.

જીલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ભરતી ૨૦૨૨

જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા યોગ પ્રશિક્ષક ની જગ્યા માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 3 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આ 3 જગ્યાઓ 1 કાલોલ અને 2 જગ્યાઓ ગાંધીનગર ખાતે ભરવામાં આવશે. યોગ પ્રશિક્ષક ની જગ્યા માટે દર મહિને મહત્તમ 8 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. આ ભરતી માટે ઈંટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ONGC વડોદરા દ્વારા ભરતી

Overview

જીલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ભરતી ૨૦૨૨ Detail
જગ્યાનું નામ યોગ પ્રશિક્ષક
કુલ જગ્યાઓ 03 જગ્યાઓ
લાયકાત જાહેરાત વાંચો
ઇન્ટરવ્યુંની તારીખ ૦૮-૦૭-૨૦૨૨
NotificationClick Here
Join TelegramJoin

લાયકાત

  • લાયકાત બાબતે સંપૂર્ણ માહિતી જાહેરાતમાં આપેલી છે.

નોકરી સ્થળ

ગાંધીનગર, ગુજરાત

પગાર

  • આ ભરતી માટે દર મહીને પુરુષને રૂપિય ૮૦૦૦/- અને મહિલાને રૂપિયા ૫૦૦૦/- હાજર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી માટે ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.

જીલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ભરતી ૨૦૨૨ માટે ફોર્મ કઈ રીતે ભરવું?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)
  • સ્થળ : આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત, ગાંધીનગર
  • સમય : સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

મહત્વપૂર્ણ તારીખ

ઇન્ટરવ્યુંની તારીખ ૦૮-૦૭-૨૦૨૨
જાહેરાત અને ફોર્મ Notification
HomepageClick Here

Note: Candidates are suggested to read the official notification before applying.

To Get Latest Job Alert Stay Connected With ojasgujarats.in.

Thank you for choosing our website to receive job alerts. We do our best to get any recruitment news to you first.