Income Tax Department Gujarat Recruitment 2023

Income Tax Department ગુજરાત વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. કેન્ટીન ક્લાર્ક અને કેન્ટીન એટેન્ડન્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે તારીખ ૩૧-૦૩-૨૦૨૩ સુધી આવેદન કરી શકશો.

ઇન્કમ ટેક્ષ વિભાગ ભરતી 2023

ભરતી બોર્ડ ઇન્કમ ટેક્ષ વિભાગ
કુલ જગ્યાઓ 08 જગ્યાઓ
ભરતી વર્ષ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31-03-2023

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023

પોસ્ટનું નામ

  • કેન્ટીન ક્લાર્ક અને કેન્ટીન એટેન્ડન્ટ

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સીટી અથવા બોર્ડમાંથી સમકક્ષ લાયકાત.

ઉમર મર્યાદા

૧૮ થી ૨૫ વર્ષ

પગાર ધોરણ

રૂ. 19,000/- થી શરુ

આવેદન કઈ રીતે કરવું ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ ૩૧-૦૩-૨૦૨૩

મહત્વપૂર્ણ લિંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
આવેદન કરો અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો