10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 – Highlight
સંસ્થાનું નામ
ઇન્ફોર્મેશન બ્યુરો
જગ્યાનું નામ
સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ
1671 જગ્યાઓ
નોકરી સ્થળ
સમગ્ર ભારત
આવેદન પ્રકાર
Online
જગ્યાનું નામ
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ
1521
MTS
150
શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
Pingback: Aavak No Dakhlo (આવકનો દાખલો) : From Digital Gujarat @digitalgujarat.gov.in - Ojas News
Pingback: ઇન્ડિયન આર્મી TGC ભરતી 2022 : 137 જગ્યાઓ માટે ભરતી - Ojas News