આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભરતી ગુજરાત ૨૦૨૨

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા આવેદન કરી શકે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભરતી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે ૧૧ માસના કરારના ધોરણે માસિક રૂ.50,000/- ફિકસ પગારથી કાયદા અધિકારીની એક જગ્યા નીચે મુજબ શૈક્ષણિક લાયકાતો ધરાવતા ઉમેદવા૨થી નિયત શરતો અને બોલીઓને આધીન ભરવા માટે તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૦૧/૦૮/૨૦૨૨ સુધીમાં અરજીઓ આમંત્રત ક૨વામાં આવે છે. દર્શાવેલ અંતિમ તારીખ સુધીમાં ૨જીસ્ટર્ડ પોસ્ટથી તેમજ કચેરી કામકાજના તમામ દિવસોએ કામકાજના સમય દરમ્યાન રૂબરૂમાં ઉપ ચિવશ્રી (મહેકમ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ૭ મો માળ, બ્લોક નં. ૭, સ૨દા૨ ભવન, ર્રાચવાલય, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભરતી – હાઇલાઇટ

વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટનું નામ કાયદા અધિકારી
નોકરી સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ ૦૧-૦૮-૨૦૨૨
સતાવાર વેબસાઈટ https://gujhealth.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત

✔ ભારતની માન્ય યુનિર્વાર્સટી કાયદાના સ્નાતક ની ડીગ્રી
✔ કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ.
✔ CCC+ level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
✔ ઓછામાં ઓછો ૫ વર્ષનો પ્રેક્ટીશીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ૫. તે પૈકી નામ. હાઇકોર્ટ માં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા
✔ સ૨કા૨ી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સ૨કા૨ વતી નામ. સુપ્રીમ/હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષ નો અનુભવ.
✔ ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઇએ.

આ પણ વાંચો : સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ૧૦૫ જગ્યાઓ ઉપર ભરતી

વય મર્યાદા

મહતમ : 50 વર્ષ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ માહિતી

નિમણૂંક માટે શરતો અને બોલીઓ, મહેનતાણું, રા, ફરજો અને કામગીરી તથા અન્ય બાબતોની વિગતો વિભાગના નોટિપ્સ બોર્ડ તથા વિભાગની વેબસાઇટ www.gujhealth.gujarat.gov.in ૫૨ જોઇ શકાશે. અ૨જીઓ સ્વીકારવા અવીકાર કરવા તથા ઉમેદવારની પસંદગી તથા નિમણૂક કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સત્તા રહેશે તથા વિભાગનો નિર્ણય આખરી રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ૨૦૨૨

આવેદન કઈ રીતે કરવું?

લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

જાહેરાત લિંક અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો