Welcome to your ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 03
2. ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ?
7. વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ?
9. ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે તેને શું કહે છે ?
10. 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ?
4. નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ?
8. વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે.
5. કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ?
6. કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ?
1. નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ?
3. મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?