Gujarati Literature : ગુજરાતી સાહિત્ય

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૨ Click Here

Welcome to your Gujarati Literature : ગુજરાતી સાહિત્ય

1. કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે.?

2. ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે.?

3. ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે.

4. લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે.?

5. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો....

6. 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે.?

7. "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે.?

8. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

9. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે.?

10. ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે.?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો