Gujarat No Sanskrutik Varso: 03

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
PSI ના જુના પ્રશ્નપત્રો Click here

Welcome to your ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ: 03

1. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે. ?

2. ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે. ?

3. બિલાવલ રાગ ક્યાં ઉત્પન્ન થયો છે. ?

4. દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે. ?

5. સુરત અને ભરૂચ જિલ્લાના ____ લોકોમાં ઘોઘારાયની છડીનો ઉત્સવ યોજાય છે.

6. કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે. ?

7. તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે. ?

8. ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે. ?

9. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં કયાં યોજાય છે. ?

10. સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે. ?

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૨ Click Here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો