Welcome to your Gujarati Grammar Quiz: 03
1. નિલ ઊભો થયો ને રડવા લાગ્યો. વાક્ય માં 'રડવા' એ ક્યું કૃદંત બતાવે છે.?
2. બોર ચાખતા ખ્યાલ આવ્યો કે તે ખાતા હતા. વાક્ય માં 'ચાખતા' એ ક્યું કૃદંત બતાવે છે.?
3. નસીબ દોડતું રહે છે. વાક્ય માં 'દોડતું' એ ક્યું કૃદંત બતાવે છે.?
4. આ સાહસ ના અમે સુકાનીઓ હતા _______ એ બાબત નો અમને ભારે આનદ હતો.
5. જરા સાચવી સંભાડીને કામ કરી લઈએ__________ આ વીજળી રાની પાસે ઘણું કામ કરવી શકાય.
6. મુંબઈ શહેર માં પ્લેગ ના લીધે હુલ્લડ પણ થયા છે (વાક્ય માં નીપાત શોધો.)
7. એક જ કુટુંબ ના ત્રણ માણસો એક જ દિવસ માં મારી ગયા (વાક્ય માં નીપાત શોધો.)
8. પ્રકૃતિ જ મારી માં રહી છે (વાક્ય માં નીપાત શોધો.).
9. એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી..! (વાક્ય માં નીપાત શોધો.).
10. હે ઈશ્વર ! કઇંક તો સામે જો ( હે ઈશ્વર ! પદ કઈ વિભાકતી દર્શાવે છે?)