Welcome to your Gujarat Bhugol
1. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?
2. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?
3. 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ?
4. ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ?
5. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ?
6. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
7. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ?
8. વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ?
9. વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ?
10. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ?