હાલમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણી માં સચોટ અનુમાન લગાવી તમે 1 લાખ રૂપિયાનું ઇનામ દિવ્ય ભાસ્કર દ્વારા જીતી શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમુક શરતો નીચે આપેલ છે, તે વાંચી ને આ સ્પર્ધામાં ભાગ લેવો. જે પણ વિજેતા થશે તેનું નામ 15 તારીખે જાહેર કરવામાં આવશે અને દિવ્ય ભાસ્કર દ્વારા ઇનામ એનાયત કરવામાં આવશે.
‘સચોટ અનુમાન લગાવો અને જીતો’ કોન્ટેસ્ટ : આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટો મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો!ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો દિવસ પણ આવી પહોંચ્યો. ‘દિવ્ય ભાસ્કર’ એપ તરફથી અમે એવી હૃદયપૂર્વક આશા કરીએ છીએ કે આપે મતદાન કરીને દેશની લોકશાહીને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો જ હશે.
હવે સૌને ઇન્તેજાર છે આઠમી ડિસેમ્બરનો, જ્યારે તમામ EVM ખૂલશે અને કોણ જીત્યું અને કોણ હાર્યું તેનો ફેંસલો આવી જશે. આ પ્રક્રિયા થાય તે પહેલાં અમે આપના માટે એક કોન્ટેસ્ટ લઇને આવ્યા છીએ.આ કોન્ટેસ્ટ છે ‘સીટોનું સચોટ અનુમાન લગાવો અને જીતો’. વેલ, જીતો એટલે 1 લાખ રૂપિયા. જી હા, તમે સાચું જ વાંચ્યું છે, 1 લાખ રૂપિયા! આ કોન્ટેસ્ટમાં ભાગ લેવો એકદમ સિમ્પલ છે.
આ પણ વાંચો : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો |
સચોટ અનુમાન લગાવો અને જીતો 1 લાખ રૂપિયા
ધારો કે એકથી વધુ વ્યક્તિઓની એન્ટ્રી એક્ચ્યુઅલ રિઝલ્ટ સાથે એક્ઝેક્ટ મેચ ખાતી હશે, તો તેવી સ્થિતિમાં વિજેતાની જાહેરાત લકી ડ્રૉ દ્વારા સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે.વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે. કોન્ટેસ્ટ વિશે કોઇપણ જાતનું કમ્યુનિકેશન ધ્યાને લેવામાં નહીં આવે. વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે. ઇનામની રકમ પર ભારત સરકારના IT એક્ટ હેઠળ નિયમાનુસાર TDS કપાશે. કોઇપણ જાતના વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધિન રહેશે. ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.
આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો
સ્પર્ધાના નિયમો અને શરતો
- આ સ્પર્ધામાં બુધવાર 7 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ ભાગ લઈ શકાશે.
- એકથી વધુ સાચી એન્ટ્રીઓની સ્થિતિમાં લકી ડ્રોથી એક વિજેતા નક્કી કરાશે.
- તમામ ઇનામો પર IT એક્ટ હેઠળ TDS કપાશે.
- વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે.
- કોન્ટેસ્ટ વિશે કોઇપણ જાતનું કમ્યુનિકેશન ધ્યાનમાં લેવામાં નહીં આવે.
- તમામ વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધિન રહેશે.
- ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.
- એક પક્ષ માટે એક જ અનુમાન માન્ય ગણાશે.
- વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે.
અનુમાન લગાવો અને જીતો ઇનામ | તમારું અનુમાન અહી ભરો |
ભરતીની માહિતી માટે | અહી ક્લિક કરો |