Welcome to your Bin Sachivalay Special Test 02
1. નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?
2. તાજેતરમાં IPL 2022 માટે અહમદાબાદની નવી ફ્રેન્ચાઇઝીના કેપ્ટન કોણ બન્યું ?
3. દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?
4. પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
5. લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?
6. તાજેતરમાં 15 થી 18 વર્ષના તમામ બાળકોને Covid-19 ની રસી આપનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ?
7. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે "નદી ઉત્સવ" નું સમાપન કયાથી કર્યુ ?
8. ભારતીય સેના એ તાજેતરમાં કયા રાજ્યમાં કવોન્ટમ લેબોરેટરી ની સ્થાપના કરી ?
9. કમ્પ્યુટર વાયરસની શોધ કયા દેશમાં થઇ છે ?
10. કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?