Welcome to your Gujarat No Itihas
1. જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે?
2. દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે?
3. સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે.?
4. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા.?
5. અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે.?
6. કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું.?
7. મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું.?
8. લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે.?
9. બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે.
10. રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ?