Welcome to your General Science Test
1. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
2. સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'
3. નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ?
4. ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?
5. દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ?
6. ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?
7. ___ you work hard, you will lose.
8. સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ'
9. He ___ to a higher position by the government.
10. વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ?