Welcome to your General Science Online Test
1. Choose the correct meaning : “Abundant”
2. 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો.
3. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય.
4. ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?
5. Which is the plural noun ?
6. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?
7. “Distribute these chocolates ___ children of this class.”
8. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
9. “Fill the glass ___ water.”
10. “Look at the picture, how beautiful ___ is !”