જનરલ નોલેજ ટેસ્ટ નંબર 13

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ ૦૨ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના જુના પ્રશ્નપત્રો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 13

1. વડોદરા ગાયકવાડની રાજધાની કયા વર્ષે બની ?

2. ‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

3. ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

4. પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ?

5. શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ.

6. ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

7. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

8. CARTOSA ઉપગ્રહ ___ સંબંધી જાણકારી માટે ઉપયોગી છે ?

9. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

10. હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો