જુનિયર ક્લાર્ક – તલાટી સ્પેશિયલ ટેસ્ટ 08

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ ૦૨ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના જુના પ્રશ્નપત્રો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 08

1. સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

2. કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

3. કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?

4. સુંદરજી ગોકળદાસ બેટાઇનો પ્રિય છંદ ક્યો હતો ?

5. 'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

6. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

7. મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?

8. શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ?

9. વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ?

10. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો