Welcome to your General Knowledge 09
1. સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત' ના સર્જકનું નામ જણાવો.
2. સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય.
3. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?
4. ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?
5. સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?
6. ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___.
7. 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ?
8. વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ?
9. 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?
10. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?