Welcome to your General Knowledge Quiz 06
1. 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો.
2. જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___
3. My work ___ over, I rushed out to play cricket.
4. MS Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
5. 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ)
6. નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?
7. Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late)
8. 26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.
9. 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
10. ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય ?