Welcome to your General Knowledge Quiz 03
1. ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ?
2. પાણી શેનું બનેલું છે ?
3. ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
4. (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ?
5. બનારસ શહેરનું જૂનું નામ શું ?
6. When Amitabh returned to the cinema much water ___ been flowed.
7. બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ?
8. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
9. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?
10. ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ?