Welcome to your કરંટ અફેર્સ ડીસેમ્બર ૨૦૨૨
1. ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ?
2. તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ?
3. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ?
4. સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ?
5. ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ?
6. તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ?
7. ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ?
8. નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
9. તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?
10. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ?