Constable Special Test 28 | પોલીસ ભરતી સ્પેશિયલ ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 21Click here
Constable Special Test: 22Click here
Constable Special Test: 23Click here
Constable Special Test: 24Click here
Constable Special Test: 25Click here
Constable Special Test: 26Click here

Welcome to your Constable Special Test: 28

1. ક્યા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી ?

2. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે?

3. જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે...

4. ‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

5. કઈ બચાવ પ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ?

6. તહોમતનામું કોણ ફરમાવે છે ?

7. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અનેતેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે?

8. વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફરી 5 hr. 15 mins.માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hrની ઝડપે કાપે છે તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

9. ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

10. સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

QuizDetail
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ Click Here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ નં 02 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો