Welcome to your Constable Special Test: 27
1. “અમે રે સૂકું રૂ નું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ?
2. જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ?
3. 8 બિટના સમૂહને શું કહેવામાં આવે છે ?
4. માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...
5. ક્યાં બ્લડ ગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ?
6. CRPCની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ
7. જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ-2013 માં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે. ?
8. ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે ?
9. વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય છે ?
10. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?