Constable Special Test 16 | પોલીસ ભરતી ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
સામાન્ય જ્ઞાન ટેસ્ટ: 01 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૩ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Constable Special Test: 16

1. સંસદના ક્યા બેગૃહો છે.?

2. અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી.?

3. મહુવા બંદરનું જૂનું નામ શું છે.?

4. પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે.?

5. પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું.?

6. હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે.?

7. ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી.?

8. પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું.?

9. ભારતનું કયું રાજ્ય રેલવેલાઈન ધરાવતું નથી.?

10. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
Constable Special Test 16  પોલીસ ભરતી ટેસ્ટ
Constable Special Test 16 પોલીસ ભરતી ટેસ્ટ