Constable Special Test 13 : કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
સામાન્ય જ્ઞાન ટેસ્ટ: 01 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૩ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Constable Special Test: 13

1. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે.?

2. કાશ્મીરના કયા કવિએ મીનળદેવી અને કર્ણદેવ સોલંકી પર “ કર્ણસુંદરી ” નાટક લખ્યું.?

3. ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા “સરસ્વતીચંદ્ર”ના સર્જક કોણ હતા.

4. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે .?

5. ભારતના ક્યા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે.?

6. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કર્યું હતું.?

7. અજિતનાથનું જૈન દેરાસર કોણે બંધાવ્યું.?

8. કુમારપાળ પછી ગાદી પર કોણ આવ્યું.?

9. 1078 મા મહમદ ઘોરીનું આક્રમણ થયું ત્યારે ગુજરાત રાજા કોણ હતું.

10. ર્ડા.બાબાસાહેબ આંબેડકરે ક્યાં હકને ‘બંધારણનો આત્મા’ કહ્યો છે.?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો