Bike Sahay Yojana Detail
Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબર ના રોજ બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.
Bike Sahay Yojana Eligibility Criteria
ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે “ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી“ દ્વારા લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
- Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.
Read Also: Pandit Din Dayal Upadhyay Awas Yojana 2021
Bike Sahay Yojana Benefits
પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
- વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
- Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
- આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.
World, years ago, the then Chief Minister Narendra Modi created the first timely climate change department in the country keeping in view the challenges that would arise in the future. Gujarat is a leader in the solar system in the country. Gujarat is a state that gets maximum sunlight for twelve months. Our goal is to generate electricity from sunlight and provide cheap electricity to the citizens.
Bike Sahay Yojana Required Documents
ગુજરાતના વિદ્યાર્થીઓને બાઈક સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જોઈશે.
- વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
- શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
- લાભાર્થીનું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો ડ્રાઈવીંગ લાઈસન્સ
Bike Sahay Yojana Application Form
ગુજરાતના નાગરિકોને Battery Operated Two Wheeler Scheme અને Battery Operated Three Wheeler Scheme Application Form નક્કી કરેલા છે. GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજીપત્રક નીચેના બટન પરથી Download કરી શકાશે.
E-Rikshaw Application Form | Click Here |
Two-Vehicle Application Form | Click Here |
Three Wheelers Form | Click Here |
Official Website | Click here |