Bharatanu Bandharan Ane Kaydo Test | ભારતનું બંધારણ અને કાયદો ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
IPC ટેસ્ટ Click Here
બંધારણ ટેસ્ટ નં 01 Click Here
બંધારણ ટેસ્ટ નં 02 Click Here
બંધારણ ટેસ્ટ નં 03 Click Here
બંધારણ ટેસ્ટ નં 04 Click Here
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your બંધારણ અને કાયદો

1. ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે.?

2. ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે.?

3. કલમ – 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે.?

4. લૂંટની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.?

5. કલમ – 400 હેઠળ ધાડપાડુઓની ટોળીમાં હોવા બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે.?

6. મિલકતનાં દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે.?

7. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.?

8. " અ " નામનો વ્યકિત''બ ' નામના વ્યકિતને માથામાં સ્વેચ્છાપૂર્વક માર મારીને તેના ગળામાંથી ચેન લઈને નાસી જાય છે તો I.P.C. મુજબ.?

9. લૂંટ કયારે ધાડ બને છે.?

10. ઇ.પી.કો. 1860 ની કઈ કલમ મુજબ ગુનાહિત અપપ્રવેશની વ્યાખ્યા આપવામાં આવી છે.?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો