Bharat No Sanskrutik Varso | ભારતનો સાંસ્કૃતિક વારસો

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ Click Here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ નં 02 Click Here
ભારતનું ભૂગોળ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your ભારતનો સાંસ્કૃતિક વારસો

1. ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે.?

2. યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે.?

3. પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે.?

4. અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું.?

5. નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી.?

6. ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા.?

7. ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર ક્યું છે.?

8. વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે.?

9. ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે.?

10. તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો